૨ રાજા 23:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી રાજાએ સંદેશાવાહકો મોકલીને યરુશાલેમના તથા યહૂદિયાના વડીલોને તેની પાસે એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પછી રાજાએ [સંદેશિયા] મોકલ્યા, ને તેઓએ યહૂદિયાના તથા યરુશાલેમના સર્વ વડીલોને તેની પાસે એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યોશિયા રાજાએ યહૂદિયા અને યરુશાલેમના બધા આગેવાનોને એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા. Viz kapitola |