Online Bible

- Reklamy -




૨ રાજા 22:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે, “તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યાં, તે તેમણે યહોવાહનું સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી શાફાન ચિટનીસ રાજા પાસે ગયો, ને રાજા પાસે પાછી ખબર લાવીને કહ્યું, “જે પૈસા મંદિરમાંથી મળ્યા, તે લઈને તમારા સેવકોએ યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 પછી તેણે રાજા પાસે જઈને ખબર આપી: “તમારા સેવકોએ મંદિરના પૈસા મરામત કરાવનારાઓને આપ્યા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 પછી સચિવ શાફાને રાજા પાસે જઈને જણાવ્યું કે, “આપના સેવકોને મંદિરમાંથી ચાંદી મળી અને તે તેમણે મંદિરનું સમારકામ કરતાં માણસોને આપી દીધી.”

Viz kapitola kopírovat




૨ રાજા 22:9

Následuj nás:

Reklamy


Reklamy