Online Bible

- Reklamy -




૨ રાજા 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એવું બન્યું કે, તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 રાજાએ નિયમના પુસ્તકમાંનાં વચનો સાંભળીને પોતાનાં વસ્ત્ર ફાડયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 એ જે ક્ષણે રાજાએ ટીપણાંમાં શું લખેલું છે સાભળ્યું, રાજા ખૂબ વ્યથિત બની ગયો અને તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.

Viz kapitola kopírovat




૨ રાજા 22:11

Následuj nás:

Reklamy


Reklamy