૨ રાજા 20:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હિઝકિયાએ યાશાયાને કહ્યું, ”યહોવા મને સાજો કરશે, ને હું ત્રીજે દિવસે યહોવાના માંદિરમાં ચઢી જઈશ, એની શી નિશાની?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 હિઝકિયા રાજાએ પૂછયું, “હું સાજો થઈ જઈશ અને ત્રણ દિવસ પછી પ્રભુના મંદિરમાં જઈ શકીશ એની કોઈ નિશાની ખરી?” Viz kapitolaપવિત્ર બાઈબલ8 પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?” Viz kapitola |