૨ રાજા 20:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યશાયાએ કહ્યું, ”અંજીરનું એક ચકતું લો.” અને તેઓએ તે લઈને ગૂમડા પર લગાડયું, એટલે તે સાજો થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી યશાયાએ રાજાના સેવકોને કહ્યું કે, “અંજીરની લાહી બનાવી તેના ગૂમડાં પર લગાવો એટલે તે સાજો થઈ જશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.” Viz kapitola |