૨ રાજા 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી તેણે પાણીના ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ પાણી મેં નીરોગી કર્યા છે; પછી તેથી કંઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 એટલે તે ઝરણાએ ગયો અને પાણીમાં મીઠું નાખી બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘મેં આ પાણી શુદ્ધ કર્યાં છે. એનાથી હવે મૃત્યુ કે કસુવાવડ થશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ21 એટલે તેણે ઝરણા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “આ યહોવાના વચન છે: ‘હું આ પાણીને નિરોગી કરું છું. હવે પછી એનાથી કોઈને મોત કે કસુવાવડ નહિ આવે.’” Viz kapitola |