૨ રાજા 2:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેણે કહ્યું, “મને એક નવું કોડિયું લાવી આપો, ને તેમાં મીઠું નાખો.” તેઓએ તેને એ લાવી આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેણે આજ્ઞા કરી, “મને એક નવા કોડિયામાં મીઠું લાવી આપો.” તેઓ તે લઈ આવ્યા, Viz kapitolaપવિત્ર બાઈબલ20 તે બોલ્યો, “એક નવો વાટકો લાવો અને તેમાં થોડું મીઠું મૂકો.” લોકો લઈ આવ્યા. Viz kapitola |