૨ રાજા 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 વળી એલિયાનો ઝભ્ભો જે એલિયા પાસેથી પડ્યો, તે પણ તેણે ઉઠાવી લીધો, ને પાછો જઈને યર્દનને કિનારે ઊભો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી તેણે એલિયાની પાસેથી પડેલો તેનો ઝભ્ભો ઉપાડી લઈ પાછો યર્દનને કાંઠે જઇ ઊભો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 પછી એલિયાનો ઝભ્ભો પડી ગયો હતો, તે તેણે ઉપાડી લીધો, અને પછી તે યર્દનને કિનારે જઈને ઊભો રહ્યો. Viz kapitola |