૨ રાજા 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એલિયાએ કહ્યું, “તેં જે માગણી કરી છે તે ભારે છે; [તોપણ] જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે, તો તને એ પ્રમાણે થશે; પણ જો [તું] નહિ [જોશે] , તો એમ નહિ બનશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એલિયાએ કહ્યું, “આ માગણી અત્યંત અઘરી છે. પણ જો તું મને ઊંચકાઈ જતો જોશે તો તું તે જરૂર પામીશ; પણ જો તું મને જતો નહિ જુએ તો નહિ મળે.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 એલિયાએ કહ્યું, “તારી માંગણી મુશ્કેલ છે, મને તારી પાસેથી લઈ લેવાતો જો તું જોઈ શકીશ, તો તારી ઇચ્છા પૂરી થશે; પણ જો તું જોવા ન પામે તો એ પૂરી નહિ થાય.” Viz kapitola |