૨ રાજા 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 મેં કૂવા ખોદીને પરદેશીનાં પાણી પીધાં છે. મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 મેં ખોધીને પરદેશનાંપાણી પીધાં છે, અને મારા પગોના તળિયાથી હું મિસરની બધી નદીઓ સૂકવી નાખીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેં એવી પણ બડાશ મારી કે તેં પરદેશીઓના દેશમાં કૂવા ખોદીને પાણી પીધાં અને તારા સૈનિકોએ નાઈલનાં બધાં ઝરણાં ખૂંદીને સૂકવી નાખ્યાં.” Viz kapitolaપવિત્ર બાઈબલ24 મેં જીતેલાં પ્રદેશોમાં કૂવા ખોદીને પરભોમનાં પાણી પીધાં છે, અને મારા પગનાં તળિયાથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.” Viz kapitola |