૨ રાજા 19:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હમાથનો રાજા, આર્પાદનો રાજા, સફાર્વાઈમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવ્વાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હમાથનો રાજા, આર્પાદનો રાજા, સર્વાઈમ નગરનો રાજા, હેનાનો તથા ઈવ્વાનો [રાજા] ક્યાં છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 વળી, હમાથ, આર્પાદ, સફાર્વાઈમ, હેના અને ઈવ્વા નગરોના રાજાઓ ક્યાં છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ13 હમાથના રાજાની, આર્પાદના રાજાની, સફાર્વાઇમના રાજાની તથા હેનાના અને ઇવ્વાહના રાજાની કેવી દશા થઈ?’” Viz kapitola |