૨ રાજા 18:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 રાજાએ આજ્ઞા આપી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ” માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 રાજનો હુકમ હતો, “તેને ઉત્તર આપવો નહિ, ” તેથી લોક ચૂપ રહ્યા ને તેને ઉત્તરમાં એક શ્બ્દ પણ કહ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 હિઝકિયાના કહેવા પ્રમાણે લોકો ચૂપ રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ36 બધા લોકો મૂંગા રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. કારણ, રાજાએ હુકમ કર્યો હતો કે, “કોઈ એને જવાબ ન આપશો.” Viz kapitola |