Online Bible

- Reklamy -




૨ રાજા 18:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 રાજા આમ કહે છે કે, હિઝકિયાથી તમે ઠગાતા નહિ, કેમ કે તેમને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 હિઝકિયા તમને ભુલાવે નહિ તે માટે સમ્રાટ તમને ચેતવે છે. કારણ, તે તમને તેમના હાથમાંથી છોડાવી શકશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 રાજા કહે છે, ‘હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’

Viz kapitola kopírovat




૨ રાજા 18:29

Následuj nás:

Reklamy


Reklamy