૨ રાજા 18:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તો હવે, કૃપા કરી મારા માલિક આશ્શૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તો હવે કૃપા કરીને મારા ધણી આશૂરના રાજા સાથે તું શરત માર; એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને બે હજાર ઘોડા આપું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 હું તારી સાથે સમ્રાટ એટલે મારા માલિકને નામે વાટાઘાટ કરીશ. જો તને બે હજાર ઘોડેસ્વારો મળી આવે તો હું તને તેટલા ઘોડા આપીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ23 ‘તેથી હવે હું તમને કહું છું, મારા ધણી આશ્શૂરના રાજા સાથે સોદો કરી શકે તેવા 2,000 સૈનિકો તમારી પાસે હોય તો હું તમને 2,000 ઘોડા આપવા તૈયાર છું. Viz kapitola |