૨ રાજા 18:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તું કહે છે, યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તું કહે છે કે, ‘યુદ્ધને માટે બુદ્ધિ તથા પરાક્રમ [અમારામાં છે] , ’ પણ એ તો માત્ર નકામી વાતો છે. કોના પર ભરોસો રાખીને તેં મારી વિરુદ્ધ બંડ કર્યું છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તું એમ માને છે કે માત્ર મોઢાના શબ્દો લશ્કરી વ્યૂહરચના કે તાક્તનું સ્થાન લઈ શકે? તું કોના પર મદાર બાંધીને મારી સામે વિદ્રોહ કરે છે? Viz kapitolaપવિત્ર બાઈબલ20 શું તું એમ સમજે છે કે, ખાલી મોઢાની વાતો, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળનું સ્થાન લઈ શકે છે? તું કોનો આધાર રાખીને મારી સામે બંડ પોકારે છે? Viz kapitola |