૨ રાજા 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 રાબશાકેહ તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશ્શૂરનો મહાન રાજા પૂછે છે કે, “તારો આત્મવિશ્વાસ શેનાથી છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 રાબશાકેહે તેમને કહ્યું, “હવે તમે હિઝકિયાને કહો કે, આશૂરનો રાજાધિરાજ એમ પૂછે છે કે, તું કોના ઉપર ભરોસો રાખે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 મુખ્ય અમલદારે તેમને કહ્યું, “આશ્શૂરના મહાન સમ્રાટ તરફથી હિઝકિયાને આવો સંદેશો છે: તું કોના પર મદાર બાંધીને ભરોસો રાખે છે? Viz kapitolaપવિત્ર બાઈબલ19 સેનાપતિઓએ તેમને કહ્યું કે, હવે તમે હિઝિક્યાને જઈને કહો કે, “આશ્શૂરનો રાજા કહે છે કે, ‘તને આટલો બધો આત્મવિશ્વાસ શેનાથી છે? Viz kapitola |