૨ રાજા 18:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશ્શૂરના રાજાને આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે સમયે યહૂદિયાના રાજા હિઝકિયાએ યહોવાના મંદિરના કમાડો [પરથી] , તથા પોતે મઢેલા સ્તંભો [પરથી સોનું] ઉખેડી લઈને આશૂરના રાજાને આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેણે મંદિરના કમાડો પરનું સોનું અને જે બારસાખો સોનાથી મઢાવી હતી તેનું બધું સોનું ઊતરડી લીધું અને સાન્હેરિબને મોકલાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તે સમયે તેણે, યહોવાના મંદિરમાં સોનાના પતરાંથી મઢેલા બારણાં અને બારસાખોને કાપી નાખ્યાં, તેણે તે બધુંય આશ્શૂરના રાજાને આપી દીધું. Viz kapitola |