૨ રાજા 17:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી આશ્શૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી આશૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, ને સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પછી આશ્શૂરના રાજા શાલ્મનેશેરે ઇઝરાયલ પર આક્રમણ કર્યું અને ત્રણ વર્ષ સુધી સમરૂનને ઘેરો ઘાલ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી આશ્શૂરનો રાજા સમગ્ર દેશ પર ચઢી આવ્યો, ને સમરૂન સુધી આવીને 3 વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો. Viz kapitola |