૨ રાજા 17:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 પણ તેઓએ તે સાંભળ્યું નહિ, અને તેઓએ ભૂતકાળમાં જે કર્યું હતું તે કરવાનું ચાલુ રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તોપણ તેઓએ સાંભળ્યું નહિ, પણ પોતાની આગલી રીત પ્રમાણે તેઓએ કર્યા કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તોપણ લોકોએ માન્યું નહિ, અને પોતાના જૂના રીતરિવાજો પાળતા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ40 પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું. Viz kapitola |