૨ રાજા 17:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 મેં તમારી સાથે જે કરાર કર્યો છે તે તમારે ભૂલી જવો નહિ અને બીજા દેવોની પૂજા કરવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 મેં જે કરાર તમારી સાથે કર્યો છે તે તમારે વીસરી જવો નહિ; અને અન્ય દેવોની બીક તમારે રાખવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 મેં તમારી સાથે કરેલો કરાર તમે ભૂલી જશો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ38 યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ. Viz kapitola |