૨ રાજા 17:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા આહાઝના કારકિર્દીને બારમા વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ રાજ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા આહાઝને બારમે વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ [રાજ કર્યું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાના રાજા આહાઝના અમલના બારમા વર્ષમાં એલાનો પુત્ર હોશિયા, ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં નવ વર્ષ રાજ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહૂદાના રાજા આહાઝના શાસનનું 12મું વર્ષ ચાલતું હતું તે સમયે, એલાહનો પુત્ર હોશિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 9 વર્ષ શાસન કર્યુ, Viz kapitola |