૨ રાજા 14:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એવું બન્યું કે, જેવું તેનું રાજય સ્થાપ્યું કે, તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એમ થયું કે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું કે, તરત તેણે પોતાના પિતા આગલા રાજાને મારી નાખનાર તેના ચાકરોને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 રાજ્ય પર પોતાની પકડ મજબૂત થતાં અમાસ્યાએ પોતાના પિતા રાજા યોઆશને મારી નાખનાર અમલદારોની ક્તલ કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા, Viz kapitola |