Online Bible

- Reklamy -




૨ રાજા 14:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું. તે યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષની વયનો હતો. તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું, તે યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા યહોઆદ્દીન યરુશાલેમની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી.

Viz kapitola kopírovat




૨ રાજા 14:2

Následuj nás:

Reklamy


Reklamy