૨ રાજા 13:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોઆહાઝના બીજાં કાર્યો અને જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હવે યહોઆહાઝના બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યહોઆહાઝનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ અને પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. Viz kapitola |