૨ રાજા 13:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે એલિશાએ કહ્યું, “હવે બીજાં તીર લે,” એટલે યોઆશે તે લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તેનાથી જમીન પર માર.” રાજાએ ત્રણ વાર જમીન પર માર્યું પછી તે અટકી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેણે કહ્યું, “બાણો લે;” અને રાજાએ બાણ લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “જમીન પર માર;” ત્યારે એ ત્રણ વાર મારીને અટક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પછી એલિશાએ રાજાને બીજાં બાણો લઈ તેમને જમીન પર મારવા કહ્યું. રાજા જમીન પર ત્રણ વાર બાણ મારી અટકી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 “હવે બીજા બાણ ઉપાડી લે.” એલિશાએ કહ્યું, રાજાએ બાણ ઉપાડી લીધાં એટલે એલિશાએ કહ્યું, “જમીન પર પછાડ.” રાજાએ ત્રણ વાર પછાડયાં અને પછી તે અટકી ગયો. Viz kapitola |