૨ રાજા 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યહૂદિયાના રાજા યોઆશના કારકિર્દીને સાડત્રીસમાં વર્ષે, યહોઆહાઝનો દીકરો યોઆશ સમરુનમા ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો, તેણે સોળ વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યહૂદિયાના રાજા યોઆશને સાડત્રીસમે વર્ષે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] સોળ વર્ષ [રાજ કર્યું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યહૂદિયાના રાજા યોઆશના અમલના સાડત્રીસમા વર્ષમાં યહોઆહાઝનો પુત્ર યહોઆશ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સોળ વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ10 જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું, Viz kapitola |