૨ રાજા 11:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વ પ્રમાણે શતાધિપતિઓએ કર્યુ, અને તેઓ દરેક સાબ્બાથે અંદર આવનારા તથા તથા સાબ્બાથે બહાર જનારા પોતાના તાબાના સર્વ માણસોને લઈને યહોયાદા યાજક પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 શતાધિપતિઓએ યહોયાદાની સૂચનાનું પૂરેપૂરું પાલન કર્યું. તેઓ સાબ્બાથ દિને ફરજ પરથી ઊતરતા અને ફરજ પર ચઢતા તેમના માણસોને લઈને યહોયાદા પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. Viz kapitola |