૨ રાજા 11:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 દરેક માણસ પોતાનાં હથિયાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઘેરાઈને ઊભા રહે. જે કોઈ તમારી હારની અંદર દાખલ થાય તેને મારી નાખવો; અને રાજા બહાર જાય ત્યારે ને તે અંદર આવે ત્યારે, તમારે તેની સાથે જ રહેવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમારે શસ્ત્રસજ્જ થઈને યોઆશ રાજાનું ખુલ્લી તલવારે રક્ષણ કરવાનું છે અને તે જ્યાં જાય ત્યાં તેની સાથે રહેવાનું છે. જે કોઈ તમારી સંરક્ષણ હરોળ તોડવા પાસે આવે, તેને તમારે મારી નાખવો.” Viz kapitolaપવિત્ર બાઈબલ8 રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.” Viz kapitola |