૨ રાજા 10:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારા માલિકના દીકરાઓમાંથી સૌથી સારા અને શ્રેષ્ઠને પસંદ કરીને તેને તેના પિતાના રાજયાસન પર બેસાડીને તમારા માલિકના ઘરને માટે યુદ્ધ કરજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તમારા ધણીના દીકરાઓમાંના સૌથી શ્રેષ્ઠ તથા સૌથી યોગ્યને પસંદ કરીને તેને તેના પિતાના રાજ્યાસન પર બેસાડીને તમારા ધણીના ઘરને માટે યુદ્ધ કરજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 રાજાના વંશજોમાંથી સૌથી ઉચ્ચ લાયક્ત ધરાવનારને પસંદ કરી તેને રાજા બનાવો અને તેનું રક્ષણ કરવા લડો.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 એટલે આ પત્ર પહોંચતાં જ તમારા ધણીના વંશજોમાંથી જે સૌથી સારો અને લાયક હોય તેને તેના પિતાની રાજગાદીએ બેસાડો અને તમારા ધણીના વંશ માટ યુદ્ધે ચડો.” Viz kapitola |