૨ રાજા 10:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી યેહૂએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, “બઆલના બધા ભક્તો માટે ઝભ્ભા કાઢી લાવ.” એટલે તે માણસ તેઓને માટે ઝભ્ભા કાઢી લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 વસ્ત્રની ઓરડીની સંભાળ રાખનારને તેણે કહ્યું, “બાલના સર્વ સેવકોને માટે વસ્ત્રો કાઢી લાવ.” એટલે તે તેઓને વસ્ત્રો કાઢી લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પછી યેહૂએ પવિત્ર ઝભ્ભાઓનો હવાલો સંભાળનાર યજ્ઞકારને ઝભ્ભા બહાર લાવી ઉપાસકોને આપવા કહ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ22 પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.” એટલે તે લઈ આવ્યો. Viz kapitola |