૨ રાજા 10:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “હવે તમારા ધણીના દીકરા તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે; માટે આ પત્ર તમને પહોંચતાંની સાથે જ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “રાજાના વંશજો તમારા હસ્તક છે અને તમારી પાસે રથો, ઘોડા, શસ્ત્રસરંજામ અને કિલ્લેબંધીવાળાં નગરો છે. તેથી આ પત્ર મળ્યેથી Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે. Viz kapitola |