૨ રાજા 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે સંદેશાવાહકો અહાઝયાહ પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, “શા માટે તમે પાછા આવ્યા?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સંદેશિયા [આહાઝ્યા] ની પાસે પાછા આવ્યા. અહાઝ્યાએ તેઓને પૂછ્યું, “તમે પાછા કેમ આવ્યા?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને સંદેશકો રાજા પાસે પાછા ગયા. તેણે પૂછયું, “તમે કેમ પાછા આવ્યા?” Viz kapitolaપવિત્ર બાઈબલ5 સંદેશવાહકો રાજા પાસે પાછા ગયા એટલે રાજાએ તેઓને પૂછયું, “તમે શા માંટે આટલા જલદી પાછા આવ્યા?” Viz kapitola |