2 યોહાન 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હવે, બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતાં તને અરજ કરું છું કે આપણે માંહોમાંહે પ્રેમ રાખીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હવે, બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી બહેન, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ એવી વિનંતી હું તને કરું છું. હું આ કોઈ નવી આજ્ઞા લખતો નથી; આ આજ્ઞા તો શરૂઆતથી જ આપણી પાસે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 અને હવે, વહાલી બાઈ, હું તને કહું છું: આપણે બધાએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આ નવી આજ્ઞા નથી. તે એ જ આજ્ઞા છે જે આરંભથીજ આપણને મળી છે. Viz kapitola |