2 યોહાન 1:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઈશ્વરપિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રેમમાં રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઈશ્વર પિતાથી તથા પિતાના પુત્ર ઈસુ ખ્રિસ્તથી આપણી સાથે કૃપા, દયા તથા શાંતિ સત્યમાં તથા પ્રેમમાં રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણને કૃપા, દયા અને શાંતિ બક્ષો અને સત્ય તથા પ્રેમમાં તે આપણા બની રહો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 આપણા પર દેવ પિતા અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની કૃપા, દયા અને શાંતિ રહેશે. આપણે આ આશીર્વાદો સત્ય અને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરીશું. Viz kapitola |