2 કરિંથીઓ 9:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તમારા પર ઈશ્વરની ઘણી કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાર્થના કરીને તમારા ઉપર ઘણી મમતા રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 આમ, તમારા પર ઘણો પ્રેમ રાખીને તેઓ તમારે માટે પ્રાર્થના કરશે; કારણ, ઈશ્વરે તમારા પર અસાધારણ કૃપા દર્શાવી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 અને જ્યારે તે લોકો પ્રાર્થના કરશે. ત્યારે તેવી અભિલાષા રાખશે કે તેઓ તમારી સાથે હોય. દેવની ઘણી કૃપા જે તમને પ્રાપ્ત થઈ છે તે કારણે તેઓ આવો અનુભવ કરશે. Viz kapitola |