2 કરિંથીઓ 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા બતાવો કે, જેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તમે સર્વ સમયે ઉદાર બની શકો માટે ઈશ્વર તમને ધનવાન બનાવશે; જેથી અમારી મારફતે મળતાં તમારાં દાનથી, ઘણાં ઈશ્વરનો આભાર માનશે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે. Viz kapitola |