2 કરિંથીઓ 9:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે સંતોની સેવા બજાવવા વિષે મારે તમને લખવાની અગત્ય નથી: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી. Viz kapitola |