Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 8:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વળી અમે તેની સાથે એક ભાઈને મોકલ્યો છે કે જેનું નામ સુવાર્તાપ્રચારની બાબતમાં સર્વ વિશ્વાસી સમુદાયોમાં પ્રશંસનીય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી અમે તેની સાથે એક ભાઈને પણ મોકલ્યો છે, સુવાર્તા વિષે એની કીર્તિ સર્વ મંડળીઓમાં છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ, જે શુભસંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રસંશાપાત્ર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 અમે તિતસની સાથે તે ભાઈને મોકલીએ છીએ જે બધી જ મંડળીઓ સાથે પ્રસંશાને પાત્ર બન્યો છે. આ ભાઈની તેની સુવાર્તાની સેવા માટે તેનું અભિવાદન થયું છે.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 8:18

Následuj nás:

Reklamy


Reklamy