2 કરિંથીઓ 8:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે તેણે અલબત અમારી વિનંતી માની; પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેણે અમારી વિનંતી માન્ય રાખી એટલું જ નહિ, પણ મદદ કરવાને તે એટલો આતુર હતો કે તેણે સ્વેચ્છાએ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો. Viz kapitola |