2 કરિંથીઓ 8:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જેમ લખેલું છે, ‘જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જેમ લખેલું છે તેમ, “જેની પાસે ઘણું હતું તેને વધી પડયું નહિ. અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડયું નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 શાસ્ત્રમાં લખેલું છે: “જેણે વધુ એકઠું કર્યું તેની પાસે વયું નહિ, અને જેણે ઓછું એકઠું કર્યું તેની પાસે ખૂટી ગયું નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 જેમ પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે, “જે વ્યક્તિ એ ઘણું ભેગું કર્યુ છે તેની પાસે ઘણુ વધારે ન હતું, અને જે વ્યક્તિએ ધણું ઓછું ભેગું કર્યુ હતું તેની પાસે ખૂબ ઓછુ ન હતું.” Viz kapitola |