2 કરિંથીઓ 8:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ એ સમાનતાને ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે, તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેમને તંગી છે તેમને તમે મદદ કરો તે યોગ્ય છે. અને જ્યારે તેમની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. આમ, બંનેને સરખું મળશે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે. Viz kapitola |