2 કરિંથીઓ 6:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તમે અમારા [હ્રદય] માં સંકુચિત થયા નથી, પણ તમારા પોતાના અંત:કરણમાં સંકુચિત થયા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 અમે અમારાં દિલ તમારા પ્રત્યે બંધ કર્યાં નથી, પણ તમે તમારાં દિલ અમારા પ્રત્યે બંધ કર્યાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 તમારા પ્રત્યેની અમારી સ્નેહની લાગણી અટકી નથી ગઈ. તમે લોકોએ અમારા પ્રત્યેની તમારા પ્રેમની લાગણીએ ગુંગળાવી નાખી છે. Viz kapitola |