2 કરિંથીઓ 3:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું [હતું] , તો જે કાયમ રહેનાર છે તે વિશેષ ગૌરવવાળું છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ક્ષણિક ટકનાર ગૌરવ કરતાં સર્વકાળ ટકનાર ગૌરવ કેટલું વધારે મહાન હોય? Viz kapitolaપવિત્ર બાઈબલ11 મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે. Viz kapitola |