2 કરિંથીઓ 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને એ રીતે જોતાં જે ગૌરવવાળું હતું તે તેના કરતાં અધિક ગૌરવ [વાળી ધર્મસંસ્થા] ના કારણથી, જાણે ગૌરવરહિત થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આપણે કહી શકીએ કે ભૂતકાળનું તેજસ્વી ગૌરવ હાલના વિશેષ તેજસ્વી ગૌરવને કારણે જતું રહ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો. Viz kapitola |