2 કરિંથીઓ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એવા માણસને બહુમતીથી આ શિક્ષા [કરવામાં આવેલી] છે, તે બસ છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તમે એવી વ્યક્તિને બહુમતીથી શિક્ષા કરી છે તેટલું બસ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે. Viz kapitola |