2 કરિંથીઓ 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પણ મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો તેથી મને ઘણી ચિંતા થઈ. માટે ત્યાંના લોકોની વિદાય લઈ હું મકદોનિયા ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 પરંતુ મારા ભાઈ તિતસને ત્યાં નહિ જોતાં મને અશાંતિ થઈ. તેથી મેં ત્યાંના લોકોની વિદાય લીધી અને મકદોનિયા ગયો. Viz kapitola |