2 કરિંથીઓ 13:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્ય [ના સમર્થન] ને માટે કરીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 કારણ, સત્યની વિરુદ્ધ નહિ પણ તેના સમર્થનને માટે અમે કંઈ કરી શકીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 અમે સત્યની વિરુંધ્ધ કશું જ કરી શકીએ નહિ. અમે માત્ર એ જ કરી શકીએ જે સત્ય માટે છે. Viz kapitola |