2 કરિંથીઓ 13:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ અમને નાપસંદ કરવામાં આવ્યા નથી એ તમે જાણશો, એવી હું આશા રાખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મારો ભરોસો છો કે, અમે નિષ્ફળ ગયા નથી તેની તમને ખબર પડશે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પરંતુ મને આશા છે કે તમે જોશો કે અમે પરીક્ષામાં નિષ્કળ નથી ગયા. Viz kapitola |