2 કરિંથીઓ 13:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ભ્રાતૃભાવના પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવજો. Viz kapitolaપવિત્ર બાઈબલ12 જ્યારે તમે એકબીજાને સલામ કહો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો. દેવના બધા જ પવિત્ર લોકો તમને સલામ કહે છે. Viz kapitola |