2 કરિંથીઓ 12:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેને લીધે હું અભિમાન કરીશ; પોતાને વિષે નહિ પણ કેવળ મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 એવાને લીધે હું અભિમાન કરીશ; પણ મારે પોતાને વિષે હું અભિમાન કરીશ નહિ, કેવળ મારી દુર્બળતા વિષે કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 આથી એ માણસ વિષે હું ગર્વ કરીશ - પણ હું મારાં પોતાનાં વખાણ કરીશ નહિ, ફક્ત હું કેટલો નબળો છું તે જણાવતી બાબતો વિષે જ હું ગર્વ કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ5 હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ. Viz kapitola |